કેવો રહેશે સોમવારનો તમારો દિવસ,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : આશાસ્પદ તક સર્જાતી જણાય. નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે
વૃષભ : સેવાકર્મીઓ ને સફળતા, આર્થિક પ્રાપ્તિ ની આશા ફાળે , પારિવારિક પ્રસંગો નુ આયોજન
મિથુન : લાગણી ની અભિવ્યક્તિ માં અનુકુળતા . વિદ્યાર્થી ઓ માટે નિર્ણય લઇ શકાય . માનસિક પ્રસન્નતા અનુભવાય.

કર્ક : આર્થિક અસંતુલન જણાય. તબિયત નુ ધ્યાન રાખવું . માનસિક ચિંતા રહે.
સિંહ : મનની મુરાદ બર આવે. આપના પ્રયત્નો ફળે. તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.
કન્યા : નવીન મુલાકાત થઇ શકે . કાર્ય વિલંબ જણાય. પ્રતિકુળતા વધી હોય તેમ લાગે.

તુલા : નવી યોજનાઓ ફળે. આત્મવિશ્વાસ માં વૃદ્ધિ જણાય. મિત્રોની મદદ મળે.
વૃશ્ચિક : કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું. કાર્યબોજો વધશે. ખર્ચ રહેશે
ધનું : આશાસ્પદ વલણ રાખવું જરૂરી . નાણાકીય આયોજન થાય, યાત્રા ની શક્યતા

મકર : ધીમેધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય. ગૃહવિવાદ અટકે. અગત્યનું કામ થઈ શકે.
કુંભ : આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ-સફળતાઓ અને પ્રગતિ જણાય.
મીન : પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબત હલ થાય. પ્રવાસ- મુલાકાત માં લાભ

  • આજ નું પંચાંગ

તારીખ : ૨૬ – ૦૪ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – સોમવાર
તિથી – ચૈત્ર સુદ ચૌદશ
નક્ષત્ર – ચિત્રા
યોગ – વજ્ર
કરણ – વણિજ
આજ ની રાશિ – કન્યા (પ, ઠ, ણ ), ૧૨:૩૧ પછી તુલા (ર, ત )
દિન વિશેષ – વ્રત ની પૂનમ, હાટકેશ્વર જયંતી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap