સીઆર પટિલના એક તીરે અનેક શિકાર કરવાની ચાલ કેટલી સફળ થશે ?

આગામી 6 મહાનગરની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના દાવેદારોને ટિકિટ મળશે નહી. બીજી તરફ 3 ટર્મ પુરી થઈ હોય અને ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હોય તેવા દાવેદારોને ટિકિટ મળશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટિલના આ નિર્ણય આવતા દિવસોમાં પાર્ટી અને તેની પોઝિશનને કેવી રીતે અસર કરશે? સી.આર.પટિલના એક તીરે અનેક શિકાર કરવાની ચાલ કેટલી સફળ થશે ? ચાલો આ જ વિષય પર એક વિશ્લેષણાત્મક ચર્ચા કરીએ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap