આજનો તમારો દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
વૃષભ: પુરુષાર્થનું પરિણામ મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.
મિથુન: યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે.

કર્ક: સમયનો સદુપયોગ સફળતા અપાવશે . કુટુંબમાં મતભેદ, . જીવનસાથી સાથે અનુકુળતા.
સિંહ: પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ખાવાપીવા પર સંયમ રાખવો . કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો.
કન્યા: મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.

તુલા: કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓ
વૃશ્ચિક: સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા નો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણકાર્યો માટે પ્રવૃત્ત રહેવાય
ધનુ: લાભ પ્રાપ્તિનો યોગ. મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. કર્મક્ષેત્રમાં ઉચ્‍ચસ્‍તરીય કાર્ય થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.

મકર: ખર્ચનો યોગ બની શકે . કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા થી બચવું
કુંભ: કલાત્‍મક કાર્ય થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. કાર્ય વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
મીન: કુટુંબમાં માંગલિક કાર્ય નું આયોજન. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.

•આજનું પંચાંગ•

તારીખ:૦૫-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શનિ વાર ,
તિથી–કારતક વદ પાંચમ
નક્ષત્ર–પુષ્ય
યોગ–બ્રહ્મ
કરણ–કૌલવ
આજની રાશિ–કર્ક (ડ,હ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap