આ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળશે, જાણો આજનું પંચાંગ

આજનું પંચાંગ

તારીખ : ૨૧ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭

વાર – રવિવાર

તિથી – મહા સુદ નવમી

નક્ષત્ર – રોહિણી

યોગ – વિશ્કુમ્ભ
કરણ – કૌલવ

આજની રાશિ – વૃષભ (બ, વ, ઉ )

દિન વિશેષ – મંગળનો વૃષભમાં પ્રવેશ

આજનુ રાશી ભવિષ્ય:

મેષ: સામાજિક ક્ષેત્રે વિવાદ , સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારો માં વધારો.

વૃષભ : શુભ સમાચાર મળે, તબિયતમાં સુધારો, સુખ સુવિધામાં વધારો.

મિથુન : ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે.

કર્ક: મહેનતનું ફળ મળે, મિત્રોની મદદ રહે, લાભની આશા ફળે.

સિંહ : ખુશી ભર્યો દિવસ, નોકરી ધંધામાં પ્રગતિ, વિકાસના કાર્યોમાં અનુકુળતા.

કન્યા : લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યોમાં સાવધાન રહેવું, વારસાના પ્રશ્નો ઉકેલાય.

તુલા : અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારીમાં લાભ.

વૃશ્ચિક : વ્યવસાયમાં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા.

ધનુ : નોકરીમાં લાભ રહે, તબિયતમાં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ.

મકર : આર્થિક ચિંતા સતાવે, સન્માણમાં વધારો થાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.

કુંભ : માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશની બાબતોમાં સફળતા.

મીન : વાણી વ્યવહારથી સફળતા, ટૂંકી યાત્રાનું આયોજન, નોકરિયાતોને પ્રગતિ.

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]

M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap