ગોધરા : AAP કાર્યકરોએ સુરતમા મળેલી જીતની ઉજવણી કરી, જુઓ વિડિઓ

ગોધરા : આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકામાં મળેલી જીતના પગલે ગોધરામાં જશ્ન મનાવાયો હતો.જેમા આમ આદમી પાર્ટીના કાર્યકતાઓએ ગોધરા શહેરના રસ્તા પર એકબીજાને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.

ગુજરાતની મહાનગર પાલિકાના ચુટણી પરિણામોમા ભાજપને જીત મળી છે.સાથે સાથે આ
વખતે દિલ્લીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પણ ચુટણીમાં ઝંપલાવ્યુ હતૂ,અને નગરપાલિકાની ચુટણીમા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.સુરતમા આમઆદમી પાર્ટીએ ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો છે.આમ આદમી પાર્ટીએ અન્ય મહાનગર પાલિકામા જીત મેળવી શકી નથી પણ સુરત મહાનગર પાલિકામા સારી એવી સફળતા મળી છે.તેમ કહી શકાય.

ગુજરાતમા તેમને પોતાનૂ ખાતુ ખોલ્યુ છે.ગોધરા શહેરમા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી.અને એકબીજાને મો મીઠુ કરાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap