31stને લઈને રાજ્યના પાટનગરની પોલીસે કરી છે આવી તૈયારી

ગાંધીનગર: આજે 2020ને ગુડબાય અને 2021ને વેલકમ કરવા માટે લોકો સેલિબ્રેસન કરે છે. પરંતુ હાલ દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. આજે 31 ડિસેમ્બર અને કોરોના મહામારીને ધ્યામાં લઈને ગાંધીનગર પોલીસે મહત્વના સ્થળો અને સર્કલ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવીદેવામાં આવ્યો છે.

31stને લઈને રાજ્યના પાટનગરની પોલીસે કરી છે આવી તૈયારી

31 ડિસેમ્બરની રાત્રીએ લોકો ભેગા ન થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો લોકો ભેગા થશે તો તેના પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી આગળના પગલા હથા ધરશે. ગાધીનગર પોલીસ દ્વાર Lcb sog અને મહિલા પોલીસની અલગ અલગ ટિમો બનાવાઈ છે અને 31 ડિસેમ્બરને લઈને હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap