(૧)શ્રી મહાલક્ષ્મી નારાયણ ઉપાસના
(૨)સૂર્ય ઉપાસના
(૩)યમનાષ્ટક ના પાઠ
(૪)વૈભવ લક્ષ્મી વ્રત
(૫)સંતોષી માતા નું વ્રત
(૬)શુક્ર ગ્રહના મંત્ર જપ અને દાન
(૭)વાયુ દેવતાનું પૂજન
(૮)રાહુ ગ્રહના મંત્ર જાપ
(૯)અગ્નિ દેવતાનું પૂજન
(૧૦)અર્જુન વૃક્ષ ઔષધિય ઉપયોગો
(૧૧)સામાજિક કૌટુંબિક પ્રવૃત્તિઓ
(૧૨)જાહેર જીવનની પ્રવૃત્તિઓ
(૧૩)નાણા વ્યવહાર પૂર્ણ કરવા
(૧૪)ખરીદ-વેચાણના કામકાજ
(૧૫)કલા વિજ્ઞાન ને લગતા કાર્યો
(૧૬)બજાર વેપાર-ધંધાના સ્થળની મુલાકાત લેવી
(૧૭)શિક્ષણ કમ્પ્યુટર સોફ્ટવેર વિજ્ઞાન સંશોધન ના કાર્યો
(૧૮)સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા
(૧૯)બી વાવવું ધાન્ય ભરવું બગીચા બનાવવા
(૨૦)અન્નપ્રાશન નામકરણ
(૨૧)યોગ પ્રાણાયામ કસરત કરવી
(૨૨)પશુ લે વેચ ના કાર્ય
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
