આજના દિવસે ક્યાં ક્યાં કાર્યો થઈ શકે છે, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને. મિલન-મુલાકાતથી લાભ. માનસિક ચિંતા ઉકેલાય.
વૃષભ : ધીરજનાં ફળ મીઠાં સમજવા. આરોગ્ય અંગે ચિંતા રહે. કૌટુંબિક કાર્ય સફળ થાય.
મિથુન : આપના વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાશે. માનસિક અકળામણ રહે. પ્રવાસથી લાભ.

કર્ક : વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો રહે. સંતાનના પ્રશ્નો અંગે ચિંતા. આરોગ્ય અંગે ચિંતા રહે.
સિંહ : આપનો દિવસ સાનુકૂળ અને સફળ રહે. ધીરજ રાખવી જરૂરી જણાય. આરોગ્ય ટકાવી શકશો.
કન્યા : લાભની તક ગુમાવવી ન પડે તે જોજો પ્રવાસ સફળ થાય. વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.

તુલા : સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત. આપના પ્રયત્નો એળે જતાં લાગે ભાગીદારથી મતભેદ જણાય.
વૃશ્ચિક : આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે. લાભદાયી તક મળે તે ઝડપી લેજો.
ધનુ : આરોગ્યની સાચવણી જરૂરી. પ્રવાસ ટાળવો. મનની મુરાદ પૂર્ણ થતી જણાય.

મકર : તમારા પ્રયત્નો ફળે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે. ચિંતા દૂર થાય. સંતાનના પ્રશ્નો મૂંઝવે.
કુંભ : લાભનો પ્રસંગ થાય. ધાર્યું કરી શકશો. નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળે.
મીન : વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે. તબિયત કાળજી માગી લેશે. ધાર્યું વિલંબથી થાય.

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૬ – ૦૬ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – રવિવાર
તિથી – વૈશાખ વદ અગિયારસ, ૦૬:૧૮ પછી બારસ
નક્ષત્ર – અશ્વિની
યોગ – શોભન
કરણ – બાલવ
આજ ની રાશિ – મેષ (અ, લ,ઈ )
દિન વિશેષ – અપરા એકાદશી (કાકડી)

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap