જાણો આજના દિવસે ક્યાં ક્યાં કાર્યો થઈ શકે છે, જાણો આજનું પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ – પડોશીઓ નુ સકારાત્મક વર્તન રહેશે . આજે ઓફિસમાં વાતાવરણ સારું રહેશે. કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે.
વૃષભ – આજે તમે ધંધામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો. જેમાં તમે સફળ પણ થશો. લોકો તમારી ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ નિર્ણય લઇ શકશે .
મિથુન – કાર્યક્ષેત્રે બોજો વધી શકે.બઢતી ની તક મળી શકે છે સાંજનો સમય આનંદથી ભરેલો રહેશે.

કર્ક – તમારી વ્યવહારિક વૃત્તિ વધુ રહેશે. કામ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે છે. પરિસ્થિતિને બદલવા માટે આજનો દિવસ સારો છે.
સિંહ – થાકનો અનુભવ થાય જે કામ કરો તેમાં ગુણવત્તા રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા – દિવસ ખૂબ સરસ રહેશે. તમારી વિચારસરણીને સકારાત્મક રાખો. તમને આગળ વધવાની નવી રીતો મળશે.

તુલા – આજે વધુ કંઇપણ માટે આગ્રહ રાખશો નહીં. જીવનસાથી માટે પ્રતિકુળતા છે. આજે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક – ફરવા જઇ રહ્યા છો તો આજનો દિવસ ખૂબ સરસ છે. કાર્યમાં અનુકુળ વાતાવરણ રહે , સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
ધનુ – આજનો દિવસ અનુકૂળ રહેશે. સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાઈ શકે , તમારા ઉત્સાહને નિયંત્રણમાં રાખો.

મકર – કુટુંબમાં વણઉકેલાયેલા મુદ્દાને હલ કરી શકાય, બાળકો આજે વધુ સમય રમવા બદનામ થઈ શકે છે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
કુંભ -આજે તમારી વાતચીત કરવાની આવડત પ્રભાવ આપશે . વિદ્યાર્થીઓએ આજે અધ્યયનમાં સખત મહેનત કરવી પડશે. કેટલાક ફેરફાર કરવા પડશે.
મીન – આજે ઉતાર ચઢાવ અનુભવાય . સારા સમાચાર પ્રાપ્ત થશે , તમારા અંગત જીવનમાં અનુકુળતા રહે

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૨ – ૦૫ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – રવિ વાર ,
તિથી – ચૈત્ર વદ છઠ
નક્ષત્ર – પૂર્વાષાઢા
યોગ – સાધ્ય
કરણ – વણિજ
આજ ની રાશિ – ધનુ (ભ, ધ,ફ,ઢ )
દિન વિશેષ – રવિ યોગ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap