•આજનું રાશિ ભવિષ્ય•
મેષ : મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
વૃષભ : પુરુષાર્થનું પરિણામ મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.
મિથુન : યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે.
કર્ક : સમયનો સદુપયોગ સફળતા અપાવશે . કુટુંબમાં મતભેદ, . જીવનસાથી સાથે અનુકુળતા.
સિંહ : પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મેળમેળાપ વધશે. ખાવાપીવા પર સંયમ રાખવો . કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરવો.
કન્યા : મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.
તુલા : કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાન રાખવું. સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓ
વૃશ્ચિક : સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા નો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણકાર્યો માટે પ્રવૃત્ત રહેવાય
ધનુ : લાભ પ્રાપ્તિનો યોગ. મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. કર્મક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કાર્ય થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.
મકર : ખર્ચનો યોગ બની શકે . કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા થી બચવું
કુંભ : કલાત્મક કાર્ય થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. કાર્ય વ્યવસાય મધ્યમ રહેશે.
મીન : કુટુંબમાં માંગલિક કાર્ય નું આયોજન. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.
•આજનું પંચાંગ•
તારીખ : ૨૫ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુવાર ,
તિથી – મહા સુદ તેરસ
નક્ષત્ર – પુષ્ય ૧૩:૧૬ સુધી
યોગ – શોભન
કરણ – ગર
આજ ની રાશિ – કર્ક ( ડ , હ )
દિન વિશેષ –વિશ્વકર્મા જયંતિ , ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ ૧૩:૧૬ સુધી
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440
