(૧)પ્રદોષ વ્રત ઉપવાસ
(૨)જેષ્ઠા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા સવારે ૧૦.૫૧ પછી
(૩)સૂર્ય ગ્રહ ની પુજા-પાઠ તથા હવન
(૪)ગાયત્રી માતા ના જાપ અને હવન
(૫)શ્રી વિષ્ણુ મહાલક્ષ્મી પૂજન અર્ચન
(૬)શિવ પાર્વતી પૂજન
(૭)મહેંદી લગાવવી શકાય
(૮)નવગ્રહ દેવતાનું પૂજન
જાણીતા જયોતિષી આશિષ રાવલ
