૨૨-૧૧-૨૦૨૦ રવિવાર
કારતક સુદ ૮
ભારતીય અગ્રહાયન માસ આરંભ
દુર્ગાષ્ટમી
ગોપાષ્ટમી
અઠ્ઠાઈ પ્રારંભ (જૈન)
પંચક
વિષ્ટિ સ. ૧૦:૧૫
૨૩-૧૧-૨૦૨૦ સોમવાર
કારતક સુદ ૯
સત યુગાદી
અક્ષય કુષ્માંડ નવમી
રંગનાથ જયંતિ નારેશ્વર
પંચક
કુમાર યોગ શરૂ ૨૪:૩૩
રવિ યોગ શરૂ ૧૩:૦૫
૨૪-૧૧-૨૦૨૦ મંગળવાર
કારતક સુદ ૧૦
પંચક
સિદ્ધિયોગ ૧૫:૩૨ થી સૂર્યોદય
કુમારયોગ પૂર્ણ ૧૫:૩૨
ગુરુ તેગબહાદુર શહીદ દિન (શિખ)
૨૫-૧૧-૨૦૨૦ બુધવાર
કારતક સુદ ૧૧
પ્રબોધિની એકાદશી (કચોરી) સ્માર્ત
ચાતુર્માસ પૂર્ણ
દેવ ઉઠી એકાદશી
ભીષ્મ પંચક વ્રત શરૂ
પંચક
વિષ્ટિ ૧૫:૫૭ થી ૨૯:૧૧
રવિયોગ પૂર્ણ ૧૮:૨૧
આંતરરાષ્ટ્રીય મહિલા અત્યાચાર વિરોધી દિન
૨૬-૧૧-૨૦૨૦ ગુરૂવાર
કારતક સુદ ૧૨
બારસ ની વૃદ્ધિ છે
ગરુડ દ્વાદશી (ઓરિસ્સા)
પ્રબોધિની એકાદશી (ભાગવત)
પંઢરપુર યાત્રા
તુલસી વિવાહ શરૂ
વ્યતિપાત શરૂ ૦૭:૩૫
પંચક પૂર્ણ ૨૧:૨૧
બંધારણ દિવસ
કાનૂની દિવસ
૨૭-૧૧-૨૦૨૦ શુક્રવાર
કારતક સુદ ૧૨
પ્રદોષ
વ્યતિપાત પૂર્ણ ૦૮:૨૯
રવિયોગ શરૂ ૨૪:૨૩
૨૮-૧૧-૨૦૨૦ શનિવાર
કારતક સુદ ૧૩
વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ
બુધનો વૃશ્ચિક રાશિ પ્રવેશ ૦૭:૦૯
નેપ્ચ્યુન માર્ગી ૩૦:૦૭
રવિયોગ પૂર્ણ ૨૭:૧૯
સ્થિર યોગ ૨૭:૧૯થી સૂર્યોદય
(લોજીકલ એજ્યુકેશન એન્ડ એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના કાયમી સમસ્યા પૂર્વીબેન જોશી)
