જાણો આગામી સપ્તાહના યાદગાર દિવસો

તા.૧૪.૧૨.૨૦૨૦ સોમવાર
કારતક અમાસ
દર્શ અમાસ
સોમવતી અમાસ ૨૧:૪૭ સુધી
રંગ અવધૂત પુણ્ય તિથિ
વિંછુડો પૂર્ણ ૨૩:૨૬
ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાવાનું નથી)
કુમાર યોગ પ્રારંભ ૨૩:૨૬ જ્વાળામુખી યોગ પ્રારંભ ૨૩:૨૬

તા.૧૫.૧૨.૨૦૨૦ મંગળવાર
માગશર સુદ એકમ
માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવ શરૂ
ઈષ્ટી
સૂર્યનો ધનુ રાશિ અને મૂળ નક્ષત્રમાં પ્રવેશ ૨૧:૩૩
કુમાર યોગ પૂર્ણ૧૯:૦૮
જ્વાળામુખી યોગ પૂર્ણ ૧૯:૦૮
સંક્રાંતિ પુ.કા ૧૨:૩૫ થી સૂર્યાસ્ત (૧૭:૫૫)
રાજયોગ શરૂ ૨૧:૩૧

તા.૧૬.૧૨.૨૦૨૦ બુધવાર
માગશર સુદ બીજ
ચંદ્ર દર્શન મુ.૩૦ સમ્યાર્ધ
રાજયોગ પૂર્ણ ૨૦:૦૪
દગ્ધયોગ૧૬:૫૫ થી સર્યોદય
વ્યતિપાત મહાપાત શરૂ ૩૦:૩૫

તા.૧૭.૧૨.૨૦૨૦ ગુરૂવાર
માગશર સુદ ત્રીજ
વિષ્ટિ શરૂ ૨૬:૪૫
બુધનો ધન રાશિ પ્રવેશ ૧૧:૪૪
સ્થિરયોગ ૧૫:૧૮ થી ૧૯:૧૩
રવિ યોગ શરૂ ૧૯:૧૩
વ્યતિપાત મહાપાત પૂર્ણ ૧૮:૫૧

તા.૧૮.૧૨.૨૦૨૦ શુક્રવાર
માગશર સુદ ચોથ
વિનાયક ચતુર્થી
વિષ્ટિ પૂર્ણ ૧૪:૨૪
કુમાર યોગ ૧૪:૨૪ થી ૧૯:૦૪ રવિયોગ પૂર્ણ ૧૯:૦૪

તા.૧૯.૧૨.૨૦૨૦ શનિવાર
માગશર સુદ પાંચમ
સ્કંદ ષષ્ઠી
પંચક શરૂ ૦૭:૧૭
રવિયોગ શરૂ૧૯:૪૦
નાગ પંચમી.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap