જાણો આગામી સપ્તાહના મહત્વના દિવસો

તા.૨૦.૧૨.૨૦૨૦ રવિવાર
માગશર સુદ છઠ્ઠ
માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવ પૂર્ણ
ચંપા ષષ્ઠી
અન્નપૂર્ણા વ્રત શરૂ
મિત્ર સપ્તમી
પંચક
રવિયોગ પૂર્ણ ૨૧:૦૧.
International human solidarity day
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ

તા.૨૧.૧૨.૨૦૨૦ સોમવાર
માગશર સુદ સાતમ
વ્યતિપાત શરૂ ૧૧:૫૧
પંચક
વિષ્ટિ ૧૬:૧૬ થી ૨૯:૧૧
સૂર્ય સાયન મકર રાશિ પ્રવેશ ૧૫:૩૩ ઉત્તરાયન
શિશિર ઋતુ પ્રારંભ
અયન પુ. કા. ૧૫:૩૩ થી સૂર્યાસ્ત.

તા.૨૨.૧૨.૨૦૨૦ મંગળવાર
માગશર સુદ આઠમ
ભારતીય પોષ માસ આરંભ
દુર્ગાષ્ટમી
વ્યતિપાત પૂર્ણ ૧૨:૧૦
પંચક
સિદ્ધિયોગ સૂર્યોદયથી ૨૫:૩૭ રવિયોગ શરૂ ૨૫:૩૭.
National mathematics day
રાષ્ટ્રીય ગણિત દિવસ

તા.૨૩.૧૨.૨૦૨૦ બુધવાર
માગશર સુદ નોમ
પંચક પૂર્ણ ૨૮:૩૩
કલ્પાદી
કુમાર યોગ ૨૮:૩૩ થી સૂર્યોદય
મૃત્યુ યોગ ૨૮:૩૩ થી સૂર્યોદય
રવિયોગ અહોરાત્ર.
Farmer’s day
કિસાન દિવસ

તા.૨૪.૧૨.૨૦૨૦ ગુરૂવાર
માગશર સુદ દસમ
ક્રિસમસ પહેલાની સાંજ ખ્રિસ્તી મંગળનો મેષ રાશિ પ્રવેશ ૧૦:૧૮ રવિયોગ અહોરાત્ર.
National Consumer right Day
રાષ્ટ્રીય ઉપભોકતા અધિકાર દિવસ

તા.૨૫.૧૨.૨૦૨૦ શુક્રવાર
માગશર સુદ અગિયારસ
મોક્ષદા એકાદશી રાજગરો
મૌની એકાદશી જૈન
ગીતા જયંતી
ક્રિસમસ નાતાલ ખ્રિસ્તી
વિષ્ટિ ૧૨:૩૮ થી ૨૫:૫૫
રાજયોગ ૨૫:૫૫ થી સૂર્યોદય
કુમાર યોગ સૂર્યોદય થી ૦૭:૩૭ રવિયોગ પૂર્ણ ૦૭:૩૭.
Christmas day

Good governance day
સુશાસન દિવસ
અટલબિહારી બાજપાઈ ની જન્મ જયંતી

તા.૨૬.૧૨.૨૦૨૦ શનિવાર
માગશર સુદ બારસ
અખંડ દ્વાદશી
સ્થિર યોગ ૨૮:૧૯ થી સૂર્યોદય
તિથિ વાસર ૦૮:૩૧ સુધી.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય પૂર્વીબેન જોશી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap