જાણો આગામી સપ્તાહના મહત્વના દિવસો

તા.૨૭.૧૨.૨૦૨૦ રવિવાર
માગશર સુદ તેરસ
પ્રદોષ
રવિ યોગ શરૂ ૧૩:૧૯

તા.૨૮.૧૨.૨૦૨૦ સોમવાર
માગશર સુદ ચૌદસ
ચૌદશ વૃદ્ધિ તિથિ
અમૃતસિદ્ધિ યોગ ૧૫:૪૦ થી સૂર્યોદય સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્ર પ્રવેશ ૨૩:૪૭ રવિયોગ પૂર્ણ ૧૫:૪૦
રવિયોગ પુનઃ પ્રારંભ ૨૩:૪૭
વૈધૃતિ મહાપાત ૧૬:૪૫ થી ૨૯:૧૬

તા.૨૯.૧૨.૨૦૨૦ મંગળવાર
માગશર સુદ ચૌદસ
વ્રતની પૂનમ
દત્ત જયંતિ
અન્વાધાન
વિષ્ટિ૦૭:૫૫ થી ૨૦:૩૧
પ્લુટો નો મકર રાશિમાં પ્રવેશ ૨૩:૨૩ રાજયોગ ૦૭:૫૫ થી ૧૭:૩૨
યમઘંટ યોગ ૧૭:૩૨ થી સૂર્યોદય
રવિયોગ પૂર્ણ ૧૭:૩૨

તા.૩૦.૧૨.૨૦૨૦ બુધવાર
પૂનમ
બહુચરાજી નો મેળો
ઇષ્ટી
કુમાર યોગ ૧૮:૫૫ થી સૂર્યોદય

તા.૩૧.૧૨.૨૦૨૦ ગુરૂવાર
માગશર વદ એકમ
ન્યૂ યર ઇવનીગ (ખ્રિસ્તી)
વૈધૃતી શરૂ ૧૪:૫૧
સિધ્ધી યોગ સૂર્યોદય થી ૧૯:૪૯ ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ ૧૯:૪૯ થી સૂર્યોદય

તા.૦૧.૦૧.૨૦૨૧ 🥳શુક્રવાર
માગશર વદ બીજ
ખ્રિસ્તી નૂતન વર્ષ ઈ.સ. ૨૦૨૧ પ્રારંભ
વૈધૃત્તિ સમાપ્ત ૧૩:૩૭
વિષ્ટિ પ્રારંભ ૨૧:૨૫
રાજયોગ સૂર્યોદય થી ૨૦:૧૫
મૃત્યુ યોગ ૨૦:૧૫ થી સૂર્યોદય

તા.૦૨.૦૧.૨૦૨૦ શનિવાર
માગશર વદ ત્રીજ
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૧૩
વિષ્ટિ સમાપ્ત ૦૯:૧૦
સૌભાગ્ય સુંદરી વ્રત
સ્થિરયોગ ૦૯:૧૦ થી ૨૦:૧૭
જાણીતા જયોતિષી આશિષ રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap