જાણો આગામી સપ્તાહના જ્યોતિષશાસ્ત્ર મુજબના મહત્વના દિવસો

તા.૦૩.૦૧.૨૦૨૧ રવિવાર
માગશર વદ ચોથ
પાંચમ નો ક્ષય
શુક્રનો ધનુ રાશિ પ્રવેશ ૨૯:૦૪
યમઘંટ યોગ સુર્યોદય થી ૧૯:૫૭

તા.૦૪.૦૧.૨૦૨૧ સોમવાર
માગશર વદ છઠ
વિષ્ટિ પ્રારંભ ૨૯:૪૭
બુધનો મકર રાશિ પ્રવેશ ૨૭:૫૮
રવિયોગ પ્રારંભ ૧૯:૧૭

તા.૦૫.૦૧.૨૦૨૧ મંગળવાર
માગશર વદ સાતમ
વિષ્ટિ સમાપ્ત ૧૬:૫૮
રવિયોગ સમાપ્ત ૧૮:૨૧

તા.૦૬.૦૧.૨૦૨૧ બુધવાર
માગશર વદ આઠમ
કાલાષ્ટમી
એપિફેની (ખ્રિસ્તી)

તા.૦૭.૦૧.૨૦૨૧ ગુરૂવાર
માગશર વદ નોમ
સ્થિર યોગ ૧૫:૪૬ થી ૨૩:૫૮
બુધ ઉદય (પ.)

તા.૦૮.૦૧.૨૦૨૧ શુક્રવાર
માગશર વદ દશમ
પાર્શ્વનાથ જન્મ કલ્યાણક (જૈન)
વિંછુડો પ્રારંભ ૩૦:૫૮
વિષ્ટિ ૧૦:૫૧ થી ૨૧:૪૧
કુમાર યોગ ૧૪:૧૨ થી સૂર્યોદય
શનિ અસ્ત (પ.)

તા.૦૯.૦૧.૨૦૨૧ શનિવાર
માગશર વદ અગિયારસ
સફલા એકાદશી (તલ)
અન્નપૂર્ણા વ્રત સમાપ્ત
વિંછુડો.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય પૂર્વીબેન જોશી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap