કેવો રહેશે આજનો તમારો દિવસ,જાણો રવિવારનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજ નુ રાશી ભવિષ્ય

મેષ : અંતરાયોને પાર કરી શકશો. વિરોધી ફાવે નહીં. માનસિક પ્રસન્નતા અનુભવાય.
વૃષભ : આર્થિક સમસ્યા જણાય. તબિયત સાચવજો. કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે.
મિથુન : મનની મુરાદ બર આવે. આપના પ્રયત્નો ફળે. તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.

કર્ક : મિલન-મુલાકાતનો પ્રસંગ. કાર્ય અવરોધ જણાય. સામા પ્રવાહે ચાલતાં હો તેમ લાગે.
સિંહ : લાભની આશા ફળે. મહેનતનું ફળ મળતું જણાય. મિત્રોની મદદ મળે.
કન્યા : કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું. કાર્યબોજો વધશે. ખર્ચ રહેશે

તુલા : હકારાત્મક વલણ રાખવું પડશે . નાણાકીય પ્રશ્ન ઉકેલાય.મિત્રો થી અનુકુળતા વધે .
વૃશ્ચિક : સંજોગો સાનુકૂળ અનુભવાય . ગૃહવિવાદ અટકે. અગત્યનું કામ થઈ શકે.
ધનુ: મનને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ, કાર્યમાં પ્રગતિ જણાય.ધાર્મિકતા વધે

મકર : પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબત હલ થાય. પ્રવાસ-મિલન- મુલાકાત ફળે.
કુંભ : આશાસ્પદ તક સર્જાતી જણાય. નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે
મીન : વાણી વ્યવહાર થી સફળતા, આર્થિક લાભ થઇ શકે, પારિવારિક પ્રસંગો માં વ્યસ્તતા

આજ નું પંચાંગ

તારીખ : ૨૮ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – રવિવાર
તિથી – મહા વદ એકમ
નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની
યોગ – ધૃતિ
કરણ – કૌલવ
આજ ની રાશિ – (સિંહ (મ,ટ )
દિન વિશેષ – ગુરુ પ્રતિપદા

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap