આ રાશિને પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે અને ધંધામાં પ્રગતિ થશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: મુશ્કેલ કાર્યો સફળ થશે, અગાઉ કરેલી મહેનત ફળ આપશે, મિત્રો અને સ્વજનોનો સહયોગ મેળવી શકાશે.
વૃષભ: ધંધો સારો ચાલશે, બીજાના ઝઘડામાં ન આવો. પ્રગતિકારક દીવસ રહેશે.
મિથુન: પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે, પ્રવાસ મનોરંજક રહેશે, ધંધોમાં પ્રગતિ રહેશે.

કર્ક: કોઈ નવી નોકરી કરી શકાશે, પૈસા મેળવવામાં સરળતા રહેશે,કોઈ ઉતાવળ કરવી નહીં.
સિંહ: ધૈર્ય રાખો, મહેનત વધારે થશે, સમયસર કામ ન કરવાથી હતાશા રહેશે, લેણદેણમાં ઉતાવળ ન કરવી.
કન્યા: ઉચ્ચ અધિકારીઓ નોકરીમાં ખુશ રહેશે, શત્રુઓ સક્રિય રહેશે, પરિવાર ચિંતિત રહેશે.

તુલા: શત્રુઓ સક્રિય રહેશે, બીજાના કામમાં દખલ ન કરો, ધંધામાં મહેનત પ્રમાણે લાભ મળશે.
વૃશ્ચિક: આત્મગૌરવ રહેશે, પારિવારિક ચિંતા રહેશે, નોકરીમાં સાથીઓ તમારી સાથે રહેશે.
ધનુ: સ્વાસ્થ્ય નબળું રહેશે, શત્રુઓનો પરાજય થશે, ધંધો સારો રહેશે.

મકર: વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરો, દુષ્ટ લોકોથી સાવધાની રાખવી જરૂરી છે, કોઈ મોટી સમસ્યા થઈ શકે છે.
કુંભ: અગત્યની વ્યક્તિની મુલાકાત થઇ શકે છે, યાત્રામાં લાભ થશે, ધંધામાં વધારો થવાની સંભાવના છે.
મીન: નવા કામ થવાની સંભાવના છે, નવું સાહસ કરી શકાય, કાર્યસ્થળ પર પરિવર્તન શક્ય છે.

•આજનું પંચાંગ•
તારીખ: ૦૫-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શુક્ર વાર ,
તિથી– પોષ વદ આઠમ
નક્ષત્ર– વિશાખા
યોગ– વૃદ્ધિ
કરણ– કૌલવ
આજની રાશિ– તુલા (ર,ત) ૧૨:૪૫ પછી વૃશ્ચિક (ન,ય)
દિન વિશેષ– વ્યતિપાત

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap