આજે આ રાશિના જાતકોને ઉતાવળિયું પગલું ન ભરવું અને સંતાનો પ્રત્યે ધ્યાન આપવું

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આર્થિક લાભની આશા ફળે, નવા આયોજન સફળ, ધંધા રોજગારમાં સફળતા.
વૃષભ: જમીન મકાનના કામકાજમાં અનુકુળતા, રચનાત્મક કાર્યોમાં સફળતા, નોકરિયાતોને લાભ
મિથુન: કાયદાકીય બાબતોમાં અડચણ,પરિવારમાં માંદગી,પોતાની આવડતથી સફળતા.

કર્ક: રોકાણો ફળદાયી બનશે,સામાજિક વ્યસ્તતા,દામ્પત્યજીવનમાં અનુકુળતા વધે.
સિંહ: ઉત્સાહમાં વધારો થાય,કાર્યની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી.
કન્યા: થાકનો અનુભવ થાય, ઉતાવળિયું પગલુંના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું.

તુલા: મનોરંજન તરફ મન વળે, આયોજનમાં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદનો ઉકેલ.
વૃશ્ચિક: વધુ પડતા ઉત્સાહથી બચવું, ખર્ચામાં વધારો, વ્યવસાયમાં લાભ રહે.
ધનુ: ખાવા પીવામાં સાચવવું, વિરોધીઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ.

મકર: આવકની તકો મળે, પરિવારમાં ઘર્ષણ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું.
કુંભ: ધાર્મિકતા વધશે, વિદેશના કાર્યોમાં અનુકુળતા, ખર્ચા કાબુ બહાર જઈ શકે.
મીન: બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ, કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય.

•આજનું પંચાંગ•

તારીખ:૨૭-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર ,
તિથી–માગશર સુદ તેરસ
નક્ષત્ર–કૃતિકા
યોગ–સાધ્ય
કરણ–કૌલવ
આજની રાશિ–વૃષભ (બ,વ,ઉ)
દિન વિશેષ–પ્રદોષ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap