કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલ થયા સુપુર્દ-એ-ખાક, અંતિમયાત્રામાં રાહુલ ગાંધી આપી કાંધ

વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અહેમદ પટેલના અવસાનથી કોંગ્રેસ પાર્ટીને મોટી ખોટ પડી છે. ખુબ જ લાબી રાજકીય કારર્કિદી ધરાવતા આ દિગ્ગજ નેતાને તેમના પૈતૃક વતન ભરૂચના પીરામણ ખાતે તમના માતા-પિતાની કબર પાસે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. અશ્રુભીની આંખે પરિવારે વિદાય આપી હતી. સાથે અહેમદ પટેલની અંતિમયાત્રા રાહુલ ગાંધી કાંધ આપી હતી. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહી આ દિગ્ગજ નેતાને વિદાય આપી હતી. ગુજરાતના રાજકાણમાં હંમેશાને માટે અહેમદ પટેલને યાદ રાહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap