બોલીવૂડની ક્રિસમસ પાર્ટી, જુઓ કોણ કોણ આવ્યું હતું

25 ડિસેમ્બરે બધા જ લોકો ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યો છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ ક્રિસમસની જોરદાર ઉજવણી કરી. આ ક્રિસમસની તહેવાની બોલીવૂડના ઘણા કલાકારાએ ધૂમધામથી ઉજવણી કરી હતી. તેની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે. આ સ્ટાર્સ તેમના ફેન્સ માટે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

બોલીવૂડની ક્રિસમસ પાર્ટી, જુઓ કોણ કોણ આવ્યું હતું

તાજેતરમાં બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાને ક્રિસમસના આગલા દિવસે તેમના પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેસન કર્યું હતું. તેમના ડિનરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

બોલીવૂડની ક્રિસમસ પાર્ટી, જુઓ કોણ કોણ આવ્યું હતું

ક્રિસમસની આ પાર્ટીમાં સોહા અલી ખાન, કુણાલ ખેમુ પણ કરીના અને સૈફ સાથે જોડાયા હતા. કુણાલ જ્યા વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. તો લાલ રંગના ડ્રેસમાં સોહા સુંદર લાગી રહી હતી.

બોલીવૂડની ક્રિસમસ પાર્ટી, જુઓ કોણ કોણ આવ્યું હતું

કરિશ્મા કપૂર પણ ડિનર માટે પહોંચી હતી. તે લીલા રંગની શિમરી ટોપ અને સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. તેમણે ક્રિસમસ હેરબેન્ડ્સ પણ લગાવ્યાં.

બોલીવૂડની ક્રિસમસ પાર્ટી, જુઓ કોણ કોણ આવ્યું હતું

આ ડિનર પાર્ટીમાં નતાશા પૂનાવાલા પણ તેના પતિ આદર પૂનાવાલા સાથે જોવા મળી હતી. નતાશાએ વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap