બનાસકાંઠા: ધાનેરાના ધરણોધર ગામે પૂજારીની હત્યાની ઘટના સામે આવા ચકચાર મચી છે. 40 વર્ષીય રમેશભારથી ગોસ્વામીના હાથ બાંધેલ અને ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી છે. ગાળાના ભાગે ઇજાઓ અને હાથ બાંધેલ લાશ મળતા પરિવારે હત્યા થયાના કર્યા આક્ષેપ લગાવ્યો છે.
પોલીસે લાશને પી.એમ અર્થે રેફરલ હોસ્પિટલમાં મોકલી છે. ધાનેરા પોલીસે હત્યા મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
