દિલ્હી: ઇઝરાયલ એમ્બેસી નજીક થયો બ્લાસ્ટ, કારોને થયું નુકસાન

દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસી નજીક એક બ્લાસ્ટ થયો છે. દિલ્હી પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું છે કે, આ બ્લાસ્ટમાં કેટલીક કારોને નુકસાન થયું છે. જોકે, હજી સુધી તેમાં કોઈ ઘાયલ થયાના સમાચાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap