કોંગ્રેસના ઉમેદવારને ભાજપ વાળા સેટિંગ .કોમ સમજાવીને ઉપાડીને લઈ ગયા બાદ ભાજપનો ખેસ પહેરાવી દીધો અને ત્યારબાદ આ ઉમેદવારને ભાન થતાં ગ્રામજનો મતદાતાઓ પાસે માફી માગી હું કોંગ્રેસનો ઉમેદવાર છું અને કોંગ્રેસમાં જ રહીશ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ અને મને મેન્ડેટ કોંગ્રેસનો મળ્યો છે.
ગુજરાતમાં પહેલી એવી ઇટાદરાની સીટ જ્યાં ભાજપનું સેટિંગ ડોટ કોમ ચાલ્યું નહીં અને બધી જગ્યાએ બિન હરીફ તરીકે ભલે ભગવો લહેરાયો હોય પણ ઇટાદરા ચૂંટણી સાથે હાર-જીતનો ફેસલો કરશે ત્યારે હવે મતદાતા સામે ઉમેદવાર શું બોલી રહ્યાં છે, સાંભળો….
