ઉતરાયણને લઈને નીતિન પટેલનું મોટું નિવેદન, જો ધાબા પર આવુ કર્યું તો પોલીસ પકડી જશે !

અમદાવાદ: આ વર્ષે ઉતરાયણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરતા કરી છે કે, ઉતરાયણના દિવસે ધાબા પર વધુ ભેગા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે અને પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે. એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. ટૂંક સમયમાં કોર કમિટી નિર્ણય કરી ઉતરાયણ લગતી નવી ગાઈડલાઈન જાહેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap