બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન મામલે આવ્યા મોટો સમાચાર, NCBએ આ પ્રોડ્યૂસરને મોકલ્યું સમન્સ

મુંબઇ: ડ્રગ્સ કનેક્શન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર કરણ જોહરને સમન્સ મોકલ્યું છે. મળતી માહિતી મુજબ એનસીબી બોલીવૂડમાં ફેલાયેલા ડ્રગના જાળમાં કરણ જોહર પાસેથી મહત્વપૂર્ણ માહિતી લેવા માંગ છે.

NCBએ આ સમન્સ શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદરસિંહ સિરસાની ફરિયાદના આધારે મોકલ્યું છે. સિરસાએ એનસીબીને 2019ના વીડિયો વિશે લખ્યું હતું કે,તેની તપાસ થવી જોઈએ, કારણ કે ઘણા મોટા કલાકારો તેમાં ડ્રગનું સેવન કરતા જોવા મળ્યા છે.

આ વીડિયો કરણ જોહરના બાંદ્રામાં આવેલા ઘરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અભિનેતા દીપિકા પાદુકોણ, કરણ જોહર, વિકી કૌશલ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા જોવા મોટા કરલાકોર જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap