કિશન બાંભણિયા,ગીર સોમનાથ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર સાથે દીવના પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્ર શાશીત દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રોકાણનો બીજા દિવસે સવારે દીવના પ્રાચીન અને ઐતિહાસિક ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી. આ તકે આ ગંગેશ્ર્વર મહાદેવ મંદિરની સ્થાપના પાંડવોએ સ્થાપીત શિવલીંગ તેમજ અહીની ઇતિહાસ પણ રાષ્ટ્રપતિએ વર્ણવ્યો હતો. રાષ્ટ્રપતિ સાથે પ્રશાશક પ્રફુલ પટેલ તેમજ દીવ કલેક્ટર સહીત ઉપસ્થિત રહ્યાં હતાં.
