અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન અલાના પાંડે એક સોશિયલ મીડિયાની સેન્સેસન છે. તેણી હંમેશાં તેના બોલ્ડ ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર ચર્ચામાં આવે છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. અલાના પાંડેનો બોયફ્રેન્ડ આઇવર મૈક્રે વીને કિસ કરતી વખતે ફોટો અપલોડ કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલાના પાંડે સુંદરતાની દ્રષ્ટિએ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.
અલાનાએ ફોટો શેર કરતી વખતે પીળા હાર્ટ ઇમોજી બનાવ્યા છે. આ અંગે અલાના પાંડેની માતા ડિયાન પાંડેએ પોઝિટિવ પ્રતિક્રિયા આપી છે. તેમને લખ્યું, “ભગવાન તમને બંનેને સાથે રાખે.”
અહેવાલો અનુસાર, અલાના છેલ્લા એક વર્ષથી આઇવર સાથે સંબંધમાં હતી. અલાના પાંડેની તસવીરો જોયા પછી, તે કહેવું ખોટું નથી કે બોલ્ડનેસની બાબતમાં તેની બહેન અનન્યા પાંડેથી આગળ છે.
અલાના પાંડેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટાથી ભરેલું છે. તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ બિકીની ફોટા શેર કરે છે. ઇન્ટરનેટ પર ચાહકોમાં અલાના પાંડેની હોટ સ્ટાઇલ ઝડપથી વાયરલ થઈ રહી છે. અલાનાએ સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના છ લાખથી વધુ ફોલોઅર્સ છે.
