અમદાવાદ: AMC સફાઈકર્મીઓ પણ ખેડૂત આંદોલનના માર્ગે પ્રદર્શન કરી રહ્યા છે. સફાઈકર્મચારીઓને કોરોના વારસાઈ હક મળે એવી માગ કરવામાં આવી છે.
નવા કૃષિ કાયદના વિરોધમાં ખેડૂતો દ્વારા જે આંદોલનના માર્ગે આપનાવ્યો એવી જ રીતે AMCના સફાઈકર્મીઓએ દ્વારા ધરણાં સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ મહિલાઓ દ્વારા શાકભાજી સમારવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 2500 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
