અમદાવાદ: શહેરના રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન થયું છે. માહિતી અનુસાર, અમદાવાદના રેન્જ IG કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે હાર્ટ અટેક આવતા અવસાન થયું છે. ચાલુ ફરજે રેન્જ IGનું દુ: ખદ નિધન થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન થયું હતું.
