સુરેન્દ્રનગરમાં નાટકીય રીતે અપહરણનો પર્દાફાશ, પકડાય નહીં એ માટે આરોપીઓએ જાણો શું તરકીબ અજમાવી

અમદાવાદ: ક્રાઇમબ્રાંચે સુરેન્દ્રનગરમાં બે ખોજા યુવકનાં અપહરણનો પર્દાફાશ કર્યો છે. આ અપહરણમાં ક્રાઇમબ્રાંચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. અપહરણમાં વેપારી આઝાદભાઇનો સાળો સિંકદર માસ્ટર માઇન્ડ નીકળ્યો છે અને તેની સાથે બીજા ચાર લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. માસ્ટર માઇન્ડ સિકંદર ખુદ પોલીસ તપાસમાં જોડાયો હતો. મોટી રકમનો તોડ કરવા બંને યુવકનાં અપહરણનો કારસો રચવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap