પીએમ મોદીએ 22 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા અલીગ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના શતાબ્દી સમારોહનું સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ એ અર્થમાં વિશેષ છે કે,તે 56 વર્ષ બાદ થઈ રહ્યું છે કે દેશના પીએમ સીધા એમએમયુના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું – ‘એએમયુએ છેલ્લા 100 વર્ષમાં વિશ્વના ઘણા દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે પણ કામ કર્યું છે.’ આ સિવાય પીએમ મોદીએ એએમયુના ઇતિહાસને ભારતનો વારસો ગણાવ્યો હતો.
અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના કાર્યક્રમને સંભોદિત કરતા કહ્યું હતું કે, ઉર્દુ,અરબી અને ફારસી ભાષા પર અહી રિસર્ચ થાય છે. ઈસ્લામિક સાહિત્ય પર જે રિસર્ચ થયા છે તે ઈસ્લામિક વલ્ડની સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોને નવી ઉર્જા આપે છે. હજુ કોરોનાના સંકટ દરમિયાન પણ AMUએ જેરી સમાજની મદદ કરી છે તે અભુતપૂર્વ છે.હજારો લોકને ફ્રી ટેસ્ટ કરાવ્યા,આઈસોલેશન વોર્ડ બનાવ્યા,પ્લાઝ્મા બેન્ક બનાવવા અને પીએમ કેર ફન્ડમાં મોટી રકમના યોગદાન આપવા સમાડ પ્રતિ તમારા દાયિત્વને પૂર્ણ કરવાની ગંભીરતા બતાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશની સરકાર ધર્મના આધાર પર ભેદભાવ કર્યા વીના કામ કરી રહી છે અને બધી યોજનાઓનો લોકો સુધી પહોંચાડે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે દેશમાં જે યોજનાઓ બની રહ્યા છે, તે કોઈ મત મજહબના ભેદભાવ કર્યા વીના દરેક વર્ગ સુદી પહોંચે છે. કોઈ પણ ભેદભાવ,40 કરોડથી વધુ ગરીબોના બેન્ક ખાતાઓ ખુલ્યા છે. કોઈ પણ ભેદભાવ કર્યા વગર 2 કરોડથી વધુ ગરીબોને પક્કા ઘર બનાવી આપ્યા છે.કોઈ પણ ભેદભાવ વીના આયુષ્માન યોજના હેઠળ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુદી ફ્રીમાં સારવાર સંભવ થયું છે. જે દેશના છે તે દેશવાસી છે અને તેનો લાભ દરેક દેશવાસીને મળવો જોઈએ, અમરી સરકાર બધી ભાવનાઓ સાથે કામ કરી રહી છે.
પીએમ મોદીએ AMUના કાર્યક્રમમાં કહ્યું કે, દેશમાં 2014 પહેલા અને હવે મોટા ટેકનિકી,મેનેજમેન્ટ સંસ્તાઓની ગણતરી કરવામાં આવી છે.
સરકાર ઉચ્ચ શિક્ષામાં એનરોલમેન્ટ વધારવા અને સીટો વધારવા માટે પણ સતત કામ કરી રહી છે. વર્ષ 2014માં આપણા દેશમાં 16 IITs હતી જે આજે 23 IIIS છે. વર્ષ 2014માં આપણા દેશમાં IIIs હતી જે આજે 25 IIITs છે. વર્ષ 2014માં આપણે અહી 13 IIMs હતી જે આજે 20 IIMs છે.
જણાવી દઈએ કે, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)નું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું. તેને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દર્જો મેળવ્યો હતો. તેના મુખ્ય સંસ્થાપક સર સૈયદ અહમદ ખાન હતાં.
