PM,CM સહિત અનેક VIPની સુરક્ષા કરનાર આ ડોગને અપાય અનોખી વિદાય, જુઓ તસવીરો

ભાવેશ રાવલ, જૂનાગઢ: જિલ્લા પોલીસમાં ડોગ રેખા સને 2010ની સાલથી કાર્યરત હતી. અત્યાર સુધીમાં પોલીસ ડોગ રેખા એ અનેક v.vip બંદોબસ્તમાં ચેકીંગ કરી મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિતના અનેક v.vipની સુરક્ષા કરવામાં અગત્યનો ભાગ ભજવતી હતી.

PM,CM સહિત અનેક VIPની સુરક્ષા કરનાર આ ડોગને અપાય અનોખી વિદાય, જુઓ તસવીરો

જૂનાગઢ પોલીસને વેરાવળના દિપકભાઈ લખુભાઈ પરમાર દ્વારા ડોનેટ કરવામાં આવી ત્યારથી કમલેશ ભાઈ પ્રજાપતિ આ કુશળ ડોગના હેન્ડલર રહ્યા છે. પોલીસ દ્વરા અવસાન પામેલા ડોગ રેખાની સારવાર દરમિયાન ત્રણ-ત્રણ વખત સર્જરી પણ કરવામાં આવી હતી.

PM,CM સહિત અનેક VIPની સુરક્ષા કરનાર આ ડોગને અપાય અનોખી વિદાય, જુઓ તસવીરો

અવસાન પામેલ ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપ્લોઝિવ હતી વિસ્ફોટક પદાર્થ ગોતવામાં માસ્ટર હતી. ભૂતકાળમાં જૂનાગઢ નજીક શાહપુર નીચેથી ડિટોનેટર પકડી પાડવામાં ડોગ રેખાનું અગત્યનો રોલ હતો. જૂનાગઢ લીલી પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન બી.ડી.એસ દ્વારા હાથ ધરાતા ચેકિંગ ડોગ રેખાની અગત્યની ભૂમિકા ભજવતી હતી.

PM,CM સહિત અનેક VIPની સુરક્ષા કરનાર આ ડોગને અપાય અનોખી વિદાય, જુઓ તસવીરો

હાલ તો ડોગ રેખાના વિનંતી પોલીસ બેડામાં ચોકની લાગણી છવાઈ ગઈ છે. જૂનાગઢ એસ.પી રવિ તેજા સુનીલ શેટ્ટી તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ ડોગ હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ તથા સ્ટાફને મળી પોલીસ ડોગ રેખાને સોક સલામી આપી સન્માન સહિત દફનવિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap