ડેમના દરવાજા શિયાળામાં ખોલવાની અહીં બની પ્રથમ ઘટના

રાજેશ દેથલીયા, અમરેલી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યામાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી દિવસથી કમોસમી વરસાદથી
અમરેલી-રાજુલાના ધાતરવડી ડેમ 2 ના એક દરવાજા ખોલવામાં આવ્યો છે.

અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. આ કમોસમી પડી રહેલા વરસાદને કારણે ધાતરવડી ડેમ 2 ના એક દરવાજા 0.05 મીટરે ખોલવામાં ખોલવામાં આવ્યા છે. સાવરકુંડલા ગ્રામ્યના ગામડાઓમાં વસાદથી ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો છે.

ગુજરાતમાં ઉભા થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકા-એક વરસાદી માહોલના સર્જોયો અને આખા રાજ્યોમાં છુટોછવાયો વરસાદ જામ્યો હતો.આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામા વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap