દિનાનાથ મંગેશકર હોસ્પિટલના છસો ડોક્ટર્સ માત્ર સાત મીનીટની કસરત કરીને કોરોનાની સારવારમાં રોકાયેલ હોવા છતાં કોઈને કોરોના થયો નથી તમે આમા ડોકટર બતાવે છે. તેમ એક એક મીનીટની સાત કસરત શીખી લ્યો એટલે તમે પણ કોરોનાથી બચી જાવ અને આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. જમ્યા પહેલાં, જમ્યા પછી, ટ્રેઈનમાં,બસમાં, પ્લેનમા અને તમે રોજ યોગા અથવા કસરત કરતા હો તે બંધ કરવાની નથી. માટે આ વીડીયો સાચવી રાખો કસરત બરોબર શીખી લ્યો અને આજથી કસરત શરૂ કરી દો. આવો સુંદર ઉપચાર હજૂ સૂધી કોઈએ બતાવ્યો નથી અને એ પણ એક મોટી હોસ્પિટલના ડોકટર દ્વારા..
