તૈમુરના જન્મદિન પર ભાવુક થઈ મમ્મી કરીના, શેર કરી આવી ઈમોશનલ પોસ્ટ

બોલિવૂડની મશહૂર અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર આજે 4 વર્ષનો થઈ ગયો છે. જોકે, તૈમૂર નિશ્ચિતપણે એક નાનો બાળક છે, પરંતુ તેની ફેન ફોલોઇંગ ભારતના પ્રખ્યાત કલાકારો કરતા કમ નથી. દેશનો સૌથી લોકપ્રિય સ્ટાર કિડ તૈમુર તેનો જન્મ થયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે.

પુત્રના જન્મદીન પર કરીનાએ એખ ક્યૂટ સી ફોટો અને વીડિયો શેર કર્યા છે. ફોટામાં નવાબ તૈમુર ગાયોને ચારો આપી રહ્યો છે. વીડિયો શેર કરતા કરીના કપૂર લખે છે. “મારૂ બાળક અને હું ખુબજ ખુશ છું કે, ચાર વર્ષની ઉંમરમાં હું તેનાથી ફોકસ છું,અને જે કરીએ છીએ તે મનથી કરીએ છીએ…ભાગવાન તમને ખુશ રાખે મારા મેહનતી બાળક…પરંતુ જીવનની આ સફરમાં ઉછલ-કુદ,ફુલ તોડવા, વૃક્ષો પર ચડવુ અને હા…પોતાનું કેક ખાવાનું નહી ભુલવું.પોત,પોતાના સપનાઓની પાછળ ભાગવુ અને પોતાનું માથુ ઉપર રાખવું… પરંતુ આ સૌથી ઉપર…પોતાની જિંદગીમાં બધુ જ કરવાનું જે તેને ખુસી આપે.તમે કોઈ તારી અમ્મા કરતા વધુ પ્રેમ નહીં કરી શકે.જન્મદીન મુબારક હો બચ્ચા…મરા ટિમ.”

https://www.instagram.com/p/CJAaNn3pzNy/?utm_source=ig_embed

કરીના કપૂરની બહેન એક્ટ્રેસ કરિશ્મા કપૂર,નનદ સોહા અલી ખાન અને મીત્ર મલાઈકા અરોડ, અર્જુન કંપૂર જેવા ઘણા સેલિબ્રિટીઓએ ઈન્સ્ટાગ્રામ પર તૈમુરની તસવીર મુકીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જોકે, તૈમુર હવે જલ્દી મોટા ભાઈ બનવાનો છે. કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને કહેવામાં આવી રહ્યું છે માર્ચમાં તે પોતાના બાળકને વેલકમ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap