કિશન બાંભણિયા, ગીર સોમનાથ: દીવના નાગવા બીચ પર પર્યટકોનો જમાવડો વોટર સ્પોર્ટ્સના સંચાલકો અને પર્યટકોમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સ અને મોહ પર માસ્કનો અભાવ જોવા મળ્યો હતો.

દીવ પ્રશાસને હાલ માંજ કોરોના ઉપર કંટ્રોલ મેળવ્યો છે. જો નાગવા બીચ વોટર સ્પોર્ટ્સના સંચાલકો કોવિડની સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરશે તો ફરી દિવને કોરોના મહામારીના સંક્ર્મણથી કોઈ નહીં બચાવી શકે.

દીવ પ્રશાસને વોટર સ્પોર્ટ્સના સંચાલકોને કોવીડની ગાઈડ લાઈનનું સખ્ત પણે પાલન કરવાની સૂચના આપી કાનૂની કાર્યવાહી કરવી જોઈએ નહિતર દિવના લોકોને કોરોના સંક્ર્મણથી કોઈ બચાવી નહીં શકે.
